મહુવા: કોટીયા ગામે જાહેરમાં રમાતો તીન પત્તીનો જુગાર ઝડપાયો, 6 ઇસમો સામે કાર્યવાહી
કોટીયા ગામે જાહેરમાં રમાતો તીન પત્તીનો જુગાર ઝડપાયો, 6 ઇસમો સામે કાર્યવાહી હેડલાઈન : બગદાણા પોલીસની કાર્યવાહી, કોટીયા ગામેથી 6 જુગારીઓ ઝડપાયા રૂ.10,440ના મુદ્દામાલ સાથે જાહેરમાં રમાતો તીન પત્તીનો જુગાર ઝડપાયો એન્કર : ભાવનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બગદાણા પોલીસે જુગાર અને દારૂની બદી સામે કાર્યવાહી તેજ બનાવી છે. જેના ભાગરૂપે કોટીયા ગામે જાહેરમાં રમાતો તીન પત્તીનો જુગાર ઝડ