અંજાર: હોલીડે વિલેજ રિસોર્ટમાં સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત એસપીએફ નવરાત્રી 2.0 નું આયોજન
Anjar, Kutch | Oct 1, 2025 સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત એસપીએફ નવરાત્રી 2.0 નું આયોજન અંજાર તાલુકાના હોલીડે વિલેજ રિસોર્ટ ખાતે કરવામાં આવ્યું છે.જેમાં પ્રથમ દિવસે ત્રીસ તારીખે સફેદ રાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1100 દિવડા સાથે મહા આરતી કરવામાં આવી હતી. હજુ પણ આજરોજ અને આવતીકાલે પહેલી અને બીજી તારીખે હોલીડે વિલેજ રિસોર્ટમાં એસપીએફ નવરાત્રી દરમિયાન બે દિવસ હજુ હોલીડે વિલેજ રિસોર્ટમાં ગરબા ચાલુ રહેશે.