મહુવા: મહુવા ટાઉન પોલીસની ઝડપી કામગીરી, આરોપીને લઈ ડિસ્કવરી પંચનામું કરી મુદ્દામાલ કબ્જે કર્યો
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં બનેલા અનડીટેક્ટ ગુન્હાને મહુવા ટાઉન પોલીસે ગણતરીની કલાકોમાં જ ડીટેક્ટ કરી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ બાતમીદારોની મદદથી આરોપી સુધી પહોંચી તેની અટકાયત કરી હતી. ત્યારબાદ આરોપીને સાથે રાખી ડિસ્કવરી પંચનામું કરવામાં આવ્યું હતું અને ગુન્હામાં સંડોવાયેલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. મહુવા ટાઉન પોલીસની ઝડપી અને સતર્ક કામગીરીના કારણે અનડીટેક્ટ રહેલો ગુન્હો ટૂંકા સમયમાં ઉકેલાતા શહે