વલસાડ: તાલુકામાં વરસાદ વચ્ચે ઉત્તર ભારતીય દ્વારા છઠ પૂજા કરાઈ
Valsad, Valsad | Oct 27, 2025 સોમવારના રોજ 6:30 કલાકે કરાયેલી પૂજાની વિગત મુજબ વલસાડ તાલુકામાં વસતા ઉત્તર ભારતીય લોકો દ્વારા હાલ છઠપૂજા નો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં આ તહેવાર ત્રણ દિવસ ચાલે છે આ અલગ અલગ રીતે ત્રણ દિવસ પૂજા અર્ચન કરવામાં આવે છે. જેમાં આજરોજ છઠપૂજન કરવામાં આવે છે. ત્યારે અચાનક આવી પહોંચેલા વરસાદમાં લોકો છઠ પૂજા કરતા નજરે પડ્યા હતા. વરસાદ વચ્ચે પણ લોકોની આસ્થા જોવા મળી હતી. અલગ અલગ વિસ્તારોમાં છઠપૂજા નું આયોજન પણ કરવામાં આવ્યું છે.