શહેરમાં ગણેશ વિસર્જન માટે નિર્ધારિત સ્થળ જાહેર, કામનાથ મહાદેવ મંદિર પટાંગણમાં જ વિસર્જન કરવા અપીલ કરાઈ
Amreli City, Amreli | Aug 31, 2025
અમરેલી શહેરમાં ગણેશ વિસર્જન માટે કામનાથ મહાદેવ મંદિર પટાંગણને સત્તાવાર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. જાહેર જનતાએ આ સ્થળ...