Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સાણંદ: સાણંદ ગોધાવી નજીક કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો: પોલીસે તપાસ શરૂ કરી, મૃત્યુનું કારણ અકબંધ

Sanand, Ahmedabad | May 11, 2026
સાણંદ ગોધાવી નજીક કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો: પોલીસે તપાસ શરૂ કરી, મૃત્યુનું કારણ અકબંધ સાણંદના ગોધાવી ગામ નજીક આવેલી કેનાલમાંથી આજે સવારે એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અંદાજે 20 થી 25 વર્ષની વયની આ યુવતીનો મૃતદેહ સ્થાનિક લોકોએ જોયો હતો. તેમણે તાત્કાલિક બોપલ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ બોપલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા