પાલીતાણા: નગરપાલિકા ખાતે કેન્દ્રીય મંત્રી દ્વારા એમ્બ્યુલન્સને લીલીઝંડી અપાઇ
પાલીતાણા નગરપાલિકા ખાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરી લીલી ઝંડી આપવામાં આવી હતી જેમાં પાલીતાણા શહેરના આરોગ્યના ઉપયોગ માટે આ એમ્બ્યુલન્સ કામ આવશે ત્યારે નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવતા શહેરીજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે આ કાર્યક્રમમાં નગરપાલિકા સહિતના હોદ્દેદારો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા