માતર: મહેલજમાં નાળામાં માટી પુરાણ કરવા બાબતે થયેલ તકરારમાં મામલો પોલીસ મથકે પહોંચ્યો.
Matar, Kheda | Oct 18, 2025 માતર ના મહેલજનો યુવક પોતાના ખેતરે ગયો હતો આ દરમિયાન પડોશી પોતાના ખેતરમાંથી માટી લઈને ખેતરમાં આવવા જવા માટે ના નાળામાં પુરાણ કરી રહ્યા હતા જે અંગે યુવકે પૂછપરછ કરતા પાંચ લોકોએ યુવકને અપશબ્દ બોલી માર માર્યો હતો એટલું જ નહીં પણ મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો માતર પોલીસ મથકે પહોંચ્યો છે જ્યાં પોલીસે વધુ તપાસ ખાતરી છે.