શહેરા: શહેરાની લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાના બાળકોને મારૂતિ ટીમ્બર માર્ટ પરિવાર દ્વારા ચોપડા સહિતની ચીજવસ્તુઓ અપાઈ હતી
Shehera, Panch Mahals | Aug 7, 2025
શહેરા તાલુકાના અણીયાદની લક્ષ્મણપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૨૫૦ ઉપરાંત બાળકોને મારૂતિ ટીમ્બર માર્ટ શહેરાના રિતેશભાઈ...