જામનગર શહેર: વોર્ડ નંબર 1માં ભૂગર્ભ ગટરના ગંદા પાણી શેરી ગલીઓમાં ફરી વળતા સ્થાનિકોમાં રોષ
વોર્ડ નંબર 1 બેડી ગઢ વાળી સ્કૂલની પાછળ છેલ્લા ચાર દિવસથી જામનગર મહાનગર પાલિકાના ભૂગર્ભ ગટરના અધિકારીને જાણ કરવા છતાં ઓનલાઇન ફરિયાદ કરવા છતાં ફોનથી ફરિયાદ કરવા છતાં કોઈ જવાબ દેતું નથી. આ બેદરકારીના કારણે બીમારી અને રોગચાળાનું ભોગ બને એનો જવાબદાર કોણ..લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. સામાજિક કાર્યકર ઉમરભાઈ સોઢા અને સ્થાનિકો દ્વારા તંત્રને રજૂઆત કરાય