ઘાટલોડિયા: વાડજમાં બાકી પૈસા મામલે હુમલો, પોલીસે તપાસ હાથ ધરી
વાડજમાં રીક્ષા ચાલકે વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણી કરી હુમલો કરાયો.અન્ય રીક્ષા ચાલક પાસે 20 ટકા વ્યાજે લીધા હતા 10 હજાર . રુપીયા 7 હજાર ચુકવવાની બાકી હોય જેની આરોપીએ કરી ઉઘરાણી. પોતાનાં 3 મિત્રોને બોલાવી ફરિયાદી મનોજ તોલાણીને માર માર્યો.રાજુ ઠાકોર, દિપક ઠાકોર, નિમો દરબાર અને આર્યન ઠાકોર સામે ફરિયાદ.