વેરાવળના વાવડી ગામે હત્યાનો બનાવ સામે આવ્યો, પોલીસે આરોપીને પકડી પાડ્યો, DySP એ તેમની કચેરીથી આપી વિગતો
Veraval City, Gir Somnath | Sep 7, 2025
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વાવડી ગામે હત્યાના હુમલાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં...