પાલીતાણા શહેરના જકાતનાકા વિસ્તારમાં કેબીનની ઉપરથી પસાર થતા 21 વાયરમાં કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી તેના કારણે આજુબાજુમાં રહેલા વૃક્ષોમાં આગ લાગી હતી જોકે આગ અંગેની જાણ પીજીવીસીએલને તથા પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.