રાપર: ઈન્સ્ટાગ્રામમા અપલોડ કરેલ વિવાદિત વીડિયોને લઈને કોલી ઠાકોર સમાજ દ્વારા રાપર પોલીસ મથકે રજૂઆત,મોરારભાઈ ચાવડાએ વિગતો જણાવી
Rapar, Kutch | Jan 11, 2026 રાપર વાગળ માં બન્ને સમાજ ભાઈ ચારા થી રહીએ છીએ. તથા અમો બન્ને સમાજો હળી મળી ને રહીએ.છીએ. અત્યારે જે આ વિડીયો સોશીયલ મિડીયા માં વાયરલ થઈ રહયો છે. તે કોળી ઠાકોર સમાજ ને જાતી અપમાનીત શબ્દો બોલી રહયો છે. અને વાગડ માં આહિર સમાજ ને ઉશકેરી રહ્યો છે.તથા અમો વાગડ માં અમો બન્ને સમાજ વચ્ચે કોઈ કલેશ નથી પરંતુ આવા ચિમકિ ભયા વિડીયા દ્વારા બન્ને સમાજો માં દુખ ની લાગણી ઉભી ના થાય એ માટે યોગ્ય કરવા માંગ કરી હતી