સાવલી: મંજુસર જીઆઇડીસીની હોટલ પ્રેસ્ટિજ ની બાજુની ગટરમાંથી 35 વર્ષીય પર પ્રાંતીય યુવકનો મૃતદેહ મળતા ચર્ચા
Savli, Vadodara | Aug 19, 2025
મંજુસર જીઆઇડીસી માં હોટેલ પ્રેસ્ટીજની બાજુમાં આવેલા ગટરમાંથી 35 વર્ષીય મુળ બિહાર અને હાલ પ્રતિક ઇલેક્ટ્રોનિક કંપનીના...