મહેમદાવાદ: જીરાવાલા સોસાયટીના રહેવાસીને પરિચિત ત્રિપુટીએ રિક્ષામાં બેસાડી રણછોડપુરા સીમમાં લઇ જઈ નિર્દય બની છરાના ધા મારી કરી હત્યા
Mehmedabad, Kheda | Aug 21, 2025
. જીરાવાલા સોસાયટીના રહેવાસી સલીમુદ્દીન મલેક (સલીમભાઈ)ની પરિચિત ત્રિપુટીએ નિર્દય બની છરાના ઘા મારી કરી હત્યા. મૃતક...