તળાજા: તળાજા-મહુવા હાઈવે પર બોલેરો પલ્ટી ખાતા ગંભીર અકસ્માત, બેને ગંભીર ઈજા
તળાજા-મહુવા હાઈવે પર બોલેરો પલ્ટી ખાતા ગંભીર અકસ્માત, બેને ગંભીર ઈજા ભાવનગર જિલ્લાના તળાજા-મહુવા હાઈવે પર બોરડા ગામ નજીક આવેલા જૈન દેરાસર સામે આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મહુવા તરફથી ભાવનગર તરફ જઈ રહેલી બોલેરો કાર અચાનક કાબૂ ગુમાવતા ત્રણથી ચાર પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માત દરમિયાન બોલેરોએ જૈન દેરાસરની તાર ફેન્સિંગ તોડી દેરાસરના પટમાં ખાબકી હતી. અકસ્માતમાં વાહનમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે અન્ય બે વ્યક્તિઓને સામાન્ય ઈ