હાલોલ: હાલોલ તાલુકાના વરસડા ચોકડી પાસે બાઇક સ્લીપ ખાતા સર્જાયો અક્સ્માત,બાઇક પર સવાર મહિલા થઈ ઇજાગ્રસ્ત
Halol, Panch Mahals | Sep 5, 2025
જાંબુઘોડાના પોયલી ગામના રહેવાસી કરશન નાયક પરિવાર સાથે આજે શુક્રવારે બપોરે 12 વાગ્યાના સુમારે બાઇક પર બાયડ મુકામે મજૂરી...