મોરબી: મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે બોલેરોમા કતલખાને લઇ જવાતા બે બળદ બચાવાયા; ડ્રાઈવર ઝબ્બે
Morvi, Morbi | Oct 20, 2025 મોરબી માળિયા હાઈવે રોડ ઉપર લક્ષ્મીનગર ગામ પાસે રોડ પર બોલેરો ગાડીમાં ક્રુરતાપૂર્વક ભરીને કતલખાને લઇ જવાતા બે બળદોને બચાવી ડ્રાઈવરને ઝડપી પાડી બે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે કાર્યવાહી કરી હતી.