ડીસા અંબાજી જતાં પગપાળા યાત્રાળુઓ ભોયણ નજીક તુટેલા રોડ રસ્તાઓ અને વરસાદી પાણીમાં ચાલવા મજબૂર બન્યા
Deesa City, Banas Kantha | Sep 1, 2025
ડીસા નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારીથી અંબાજી જતા પગપાળા યાત્રાઓ મુશ્કેલીમાં મુકાયા.આજરોજ 9.2025 ના રોજ ભાદરવી પૂનમના...