સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં ખનીજ માફિયાઓના સામસામે પથ્થરમારા નો વિડીયો સામે આવ્યો છે રેતીની લીસ બાબતે મારામારી થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી હતી સાબરકાંઠા અને ગાંધીનગરની હદ પર આવેલ સાબરમતી નદીના કિનારાનો આ વિડીયો હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે ટોળેટોળા સામ સામે આવીને એક બીજા ઉપર બીબસ ગાળો બોલીને પથ્થર મારું કરતા હોવાની વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે સાંજે 5:00 વાગ્યાથી સાત વાગ્યા પછી આ ઘટના હોવાનું માનવામાં આવી રહ્યું છે અને આ