જસદણ: જસદણ તાલુકાના ખારચીયા હનુમાનજી ગામ સમસ્ત દ્વારા હનુમાન જયંતી ઉજવણી કરવામાં આવી
Jasdan, Rajkot | Apr 12, 2025 જસદણ તાલુકાના ખારચીયા ગામ સમસ્ત દ્વારા હનુમાનજી મંદિર ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ હજાર લોકો એ મહાપ્રસાદ લીધો હતો રાજ્કીય આગેવાનો એ પણ હનુમાન દાદાના દર્શન કર્યા હતા