હિંમતનગર: જે પોલીસ ચોકી આગળ આર્મી જવાનને માર મરાયો, તે પોલીસ ચોકીની અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી
Himatnagar, Sabar Kantha | Sep 8, 2025
હિંમતનગરમાં મોતીપુરા વિસ્તારમાં જે પોલીસ ચોકી આગળ આર્મી જવાનને માર મરાવ્યો હતો તે પોલીસ ચોકીની અજાણ્ય શક્તિ આજે તોડફોડ...