રાજકોટ દક્ષિણ: રાજકોટ ભાવનગર હાઇવે પર ઇકો કાર ચાલકે બાઈક સવાર દંપત્તિને હડફેટે લેતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત, સારવાર અર્થે ખસેડાઈ
Rajkot South, Rajkot | Aug 31, 2025
આજે સાંજે 5:30 વાગ્યાની આસપાસ શહેરના રાજકોટ ભાવનગર હાઈવે પર એક ઇકો કાર ચાલકે બાઈક સવાર દંપતિને હડફેટે લેતા પાછળ બેઠેલ...