શહેરમાં કલેકટર કચેરી ખાતે વિચરતી વિમુક્ત જાતિના સંગઠનની આગેવાનીમાં વિવિધ માંગોને લઈને આવેદનપત્ર અપાયુ
Palanpur City, Banas Kantha | Sep 1, 2025
પાલનપુર કલેકટર કચેરી ખાતે વિચરતી વિમુક્ત જાતિના સંગઠનની આગેવાનીમાં વિવિધ માંગોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજે...