ભરૂચ: ભરૂચમાં 15 વર્ષની સગીરાની છેડતી:દૂધ લેવા જતી કિશોરીનો હાથ પકડીને પાડોશીએ છેડતી કરી, પોક્સો હેઠળ ગુનો દાખલ
Bharuch, Bharuch | Apr 14, 2025
ભરૂચના એક સ્લમ વિસ્તારમાં 15 વર્ષની સગીરા સાથે પાડોશીએ છેડતી કરી હતી. પોલીસે આ મામલે 35 વર્ષીય શખ્સ સામે પોક્સો એક્ટ...