કોંગ્રેસના “ખેડૂત બચાવો સત્યાગ્રહ” કાર્યક્રમ દરમિયાન સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા અમરેલીના પૂર્વ પરેશ ધાનાણી
Amreli City, Amreli | Nov 3, 2025
વડીયા ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂતલક્ષી માંગણીઓ સાથે “ખેડૂત બચાવો સત્યાગ્રહ”નો આરંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન અમરેલીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ ભાજપ સરકાર સામે કડક શબ્દોમાં આક્રમક વલણ દાખવ્યું હતું. તેમના ભાષણનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.