ગોધરા: R.B કાર ખાતે ધારાસભ્ય ની ઉપસ્થિતિમાં મારુતિ સુઝુકી વિકટોરિયસનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું
આજે ગોધરા ખાતે આવેલી R.B.Cars Pvt. Ltd. માં મારુતિ સુઝુકીની નવી કાર 'વિકટોરિયસ' નું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું. આ શુભ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કારનું અનાવરણ કર્યું હતઆ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા લોકગાયિકા અને સ્વર્ગસ્થ મણિરાજ બારોટના દીકરી રાજલબેન બારોટ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તેમના સુમધુર અવાજમાં લોકગીતો રજૂ કરીને કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. આ પ્રસંગે ધાર