ભચાઉ: ભચાઉ વિસ્તારમાં વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થતા ખેડૂતોને વળતર મળે માટે પ્રાંત કચેરી ખાતે AAP દ્વારા આવેદનપત્ર
Bhachau, Kutch | Sep 20, 2025 ભચાઉ વિસ્તારમાં વરસાદે તારાજી સર્જી હતી. ત્યારે ભચાઉ તાલુકાના વિસ્તારોમાં ખેડૂતોને પાકને નુકસાન થયું હતું. ખેડૂતોને સરકાર દ્વારા વળતર આપવામાં આવે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા ભચાઉ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.