રાજુલા: સૌથી મોટો ડેમ ઓવરફ્લો થતાં ભાજપના આગેવાનો તથા નગરપાલિકાના પ્રતિનિધિઓએ જળના કર્યા વધામણા.
Rajula, Amreli | Jun 18, 2025
રાજુલાનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો થતા નવાનીર ને વધાવતા ભાજપના આગેવાનો તથા પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાજુલા અને જાફરાબાદ...