જામજોધપુર: જામજોધપુરમાં અંજલી પાર્ક સોસાયટીમાંથી બાઈકમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલો શખ્સ પકડાયો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના હોથીજીખડબા ગામમાં રહેતો સત્યજીતસિંહ નરેન્દ્રસિંહ જાડેજા નામનો ખેડૂત જામજોધપુર ટાઉનમાં અંજલી પાર્ક સોસાયટી વિસ્તારમાં પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો, જેને આંતરી લઈ પોલીસે તલાસી લેતાતા તેના કબજામાંથી 33 નંગ નાની ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.