અંકલેશ્વર: નૌગામા અને જૂના કાંસીયા ગામે બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરનાર સિકલીગર ગેંગના ત્રણ આરોપીઓનો પોલીસે કબજો મેળવ્યો
Anklesvar, Bharuch | Aug 22, 2025
અંકલેશ્વર તાલુકાના જુના કાંસીયા ગામે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 1.91 લાખના માલમત્તાની...