મોડાસા: જિલ્લાના બિસ્માર માર્ગો પર અકસ્માતોની ઘટના અને પદયાત્રીઓની સુરક્ષાને તંત્ર સામે AAP નેતાનું મોડાસા હાઇવે પરથી નિવેદન.
Modasa, Aravallis | Aug 31, 2025
અરવલ્લી જિલ્લાના બિસ્માર માર્ગોના કારણે અનેક અકસ્માતો સર્જાતા હોય છે.હાલ અરવલ્લી જિલ્લાના વિવિધ માર્ગો પરથી અંબાજી જતા...