અમદાવાદ હાઈવે પરથી રાત્રી દરમિયાન ગાડીમાંથી ચોરી થતા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.
Palanpur City, Banas Kantha | Dec 21, 2025
પાલનપુર અમદાવાદ હાઈવે પર રાત્રી દરમિયાન ગાડીમાંથી ચોરી થવાની ઘટના બની છે જોકે પરિવાર સુઈ ગયો હતો ત્યારે રાત્રિ દરમિયાન અજાણ્યા ઈસમોએ ગાડીમાંથી ચોરી કરી હતી આ સમગ્ર મામલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.