ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની વરણી થયા પછી પહેલીવાર કાલોલની મુલાકાત લેતા કાર્યકર્તા સંમેલન હેઠળ કાલોલ વિધાનસભા મતવિસ્તારના ૧૦ હજારથી વધુ કાર્યકર્તાઓએ કાલોલમાં ભવ્ય સ્વાગત કરીને પ્રદેશ અધ્યક્ષને રાજી કર્યા હતા.
કાલોલ: મલાવ કૃપાલુ સમાધી મંદિર ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન યોજાયું - Kalol News