સાણંદ: અમદાવાદમાં કિન્નરને જાનથી મારી નાખવાની ધમકી, કિન્નર સમાજે લગાવ્યા આક્ષેપ
અમદાવાદ અમદાવાદ ના કિન્નર પર જાન થી મારી નાખવા નો આક્ષેપ કિન્નર સોનમ દે કામીની દે ને જાન થી મારી નાખવાની આપવામાં આવી ધમકી કોર્ટ માં મુદત ભરતા આરોપી સંજય વ્યાસ દ્વારા જાન થી મારી નાખવાની આપવામાં આવી ધમકી ફરિયાદીને કેસ પાછો ખેંચવા માટે આરોપી સંજય વ્યાસ દ્વારા ધમકી આપવામાં આવી