વાગરા: દહેજમાં સ્વચ્છતા માટે મોટી પહેલ: લખીગામ પંચાયતને મળ્યું વેક્યૂમ સ્વીપર મશીન
Vagra, Bharuch | Oct 21, 2026 દહેજ અદાણી ફાઉન્ડેશન દ્વારા CSR હેઠળ લખીગામ પંચાયતને ટ્રક માઉન્ટેડ રોડ વેક્યૂમ સ્વીપર મશીન અર્પણ કરવામાં આવ્યું છે. આ મશીનથી હવે ગામના રસ્તાઓ અને જાહેર સ્થળોની સફાઈ વધુ સરળ બનશે.