વઢવાણ: સ્ટેટ મોનેટરી સેલે 63,57,7 વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી અને સાત શખ્સો સામે લીંબડી પોલીસ મથકે કરી કાર્યવાહી
ગાંધીનગર સ્ટેટ મોનેટરીંગ સેલે દારૂ ઝડપી પડયો.લીંબડીના જાખણ ગામના પાટિયા પાસે આવેલ ફાર્મ હાઉસમાં રેડ કરી.દારૂની ડીલેવરી કરે તે પહેલા જ રેડ કરાઈ.રેડ દરમિયાન સ્થળ પરથી બે શખ્સોને ઝડપી પાડ્યો.બે વાહન મોબાઈલ સહિત કુલ રૂપિયા 63,57,700/- નો મુદ્દામાં જપ્ત..... સાત શખ્સો સામે લીમડી પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે