હિંમતનગર: મોતીપુરા પોલીસ ચોકી તોડફોડ મામલે કરણી સેનાના રાજ શેખાવત નો વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Himatnagar, Sabar Kantha | Sep 11, 2025
આર્મી જવાનને માર મારવા ના ઘેરા પ્રત્યાઘાત પડ્યા બાદ હિંમતનગરમાં નિવૃત આર્મી જવાનોની રેલી નીકળી હતી ત્યારે કેટલાક તત્વોએ...