ડભોઇ: ડભોઇ કોંગ્રેસ દ્વારા કમોસમી વરસાદથી ખેડૂતો ને થયેલા નુકસાન નું વડતર માટે માગણી સાથે આવેદન પત્ર
કમોસમી વરસાદ ને પગલે ખેડૂતો ને થયેલા વ્યાપક નુકસાન ને લઈને આજે ડભોઇ કોંગ્રેસ દ્વારા આવેદન પત્રજેમાં મોટી સંખ્યા માં કોંગ્રેસ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા.