મહુવા: જાધપર ખાતે માં ચામુંડા માતાના પાટોત્સવે ભવ્ય યજ્ઞ યોજાયો
ભાવનગર જિલ્લાના જાધપર ગામ ખાતે માં ચામુંડા માતાના પાટોત્સવ નિમિત્તે ભવ્ય યજ્ઞ અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમસ્ત બારૈયા પરિવારે એકતા, ભક્તિભાવ અને સંસ્કૃતિનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિકોએ હાજરી આપી હતી. માતાજીના જયઘોષ સાથે સમ