નડિયાદ: મહાનગરપાલિકામાં કોંગ્રેસ ભાજપના કાર્યકરો વચ્ચે થયેલ ઝપાઝપી પ્રિ-પ્લાન: શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટનું નિવેદન
Nadiad City, Kheda | Sep 11, 2025
ગુરુવારે બપોરે નડિયાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસ ભાજપ કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો....