Public App Logo
Jansamasya
National
Haryana
Pmmsy
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Fidfimpact
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat

સાવલી: સાવલી ખાતે સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે "રન ફોર યુનિટી"નું આયોજન

Savli, Vadodara | Oct 31, 2025
સાવલી, તા. 31 ઓક્ટોબર — લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે આજે સાવલી પોલીસ સ્ટેશન ખાતે “રન ફોર યુનિટી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ, સાવલીના મેડિકલ વિદ્યાર્થીગણ તેમજ નગરજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સૌએ સરદાર પટેલના એકતા અને રાષ્ટ્રીય અખંડતાના સંદેશને સમર્પિત આ દોડમાં ભાગ લઈ દેશપ્રેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

MORE NEWS