વઢવાણ: ભાવનગર બાંદ્રા ટ્રેનમાંથી મુસાફરનો મોબાઇલ અને ડોક્યુમેન્ટ ચોરાયા અંગેની રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
Wadhwan, Surendranagar | Sep 11, 2025
સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકે નવસારીના નિમેષભાઈએ ફરિયાદ કરતા જણાવ્યું હતું તેઓ અને તેના મમ્મી પપ્પા સાથે સાળંગપુર...