ભચાઉ: સામખીયારી પાસે આઇસર ટેમ્પોના અકસ્માતમાં 2 લોકોના મોત
Bhachau, Kutch | Sep 22, 2025 કચ્છના સામખીયારી પાસે અકસ્માતમાં 2 લોકોના મોત આઇસર ટેમ્પોએ કાબુ ગુમાવતા રોડ પર પલ્ટી મારી અકસ્માતમાં આઇસર સવાર 2ના ઘટના સ્થળે મોત એકને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયો આઇસર ટેમ્પો રસ્તા પર પલ્ટી માર્યા બાદ કાર સાથે અથડાયું, કાર સવારનો આબાદ બચાવ મોડી રાત્રીના સામખીયારી પાસે બન્યો અકસ્માતનો બનાવ