ઉમરેઠ: બી.આર.સી ભવન ખાતે બી.એલ.ઓ.કર્મચારીઓની તાલીમ નો કાર્યક્રમ યોજાયો
Umreth, Anand | Nov 3, 2025 ઉમરેઠ શહેરમાં બી.એલ.ઓ.ની તાલીમનું આયોજન બીઆરસી ભવન ખાતે કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મતદાર યાદી સુધારણા કામગીરી અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.