રાજકોટ: લોકોના આરોગ્યની જાળવણી હેતુસર સરદાર નગર સહિતના વિસ્તારોમાં ફૂડ શાખા દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરાઈ
Rajkot, Rajkot | Sep 13, 2025
ફૂડ વિભાગની ટીમ દ્વારા આજે સાંજે 6:00 વાગ્યા સુધીમાં શહેરના સરદારનગર સહિતના વિસ્તારોમાં ખાણીપીણીના 19 ધંધાર્થીઓને ત્યાં...