પલસાણા: કડોદરામાં બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરતા થયેલી બબાલમાં મહિલા સહિત 3 આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવાયા
Palsana, Surat | Aug 29, 2025
કડોદરા પોલીસ ચોકીમાં રાત્રે ટોળું ધસી આવ્યું હતું. અને પોલીસ મથક માં ધક્કામુક્કી માં દરવાજા નો કાચ તોડી નાખ્યો હતો. અને...