ભાભર: જુના ભાભર ભીમ બોરડી રોડ પાસે રહેણાંકના મકાનમાંથી ઈંગ્લીશ દારૂ કિંમત ૧૫૪૯૬ નો ઝડપી પાડતી ભાભર પોલીસ જ્યારે આરોપી ફરાર
ભાભર પોલીસને ઈંગ્લીશ દારૂનું વગર પાસ પરમીટે વેચાણની બાતમી મળતા ભાભર પોલીસ ના માણસો દ્વારા તપાસ કરતા તે આરોપી નામે. મેઘરાજસિંહ ધનુભા જાતે. રાઠોડ રહે.ભાભર જુના, ભીમ બોરડી રોડ તા.ભાભ૨ જી.વાવ થરાદ વાળાએ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક ઘરે ગેરકા. અને વગર પાસ પરમીટની ભારતીય બનાવટની ઇંગ્લીશદારૂની બોટલો નંગ.૭૨ કિંમત રૂપિયા. ૧૫૪૯૬ નો મુદામાલ રાખી ઘરે હાજર ન મળી આવી ગુનો કર્યા બાબતે ભાભર પોલિસે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી