નડિયાદ: મનપા વિસ્તારમાં તમામ મિલકત ધારકોને 30 સપ્ટેમ્બર પહેલા વેરો ભરી દેવાની સૂચના, પછી ભરાશે તો દોઢ ટકા વ્યાજ વસુલાસે.
નડિયાદ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા તમામ મિલકત ધારો કે આગામી 30 સપ્ટેમ્બર પહેલા વેરો ભરી દેવાની સૂચના મનપા દ્વારા આપવામાં આવી છે. 30 સપ્ટેમ્બર બાદ જો વેરો ભરવામાં આવશે તેઓની પાસેથી દોઢ ટકા વ્યાજ વસૂલવામાં આવશે તેમ મનપા દ્વારા તાકીદ કરવામાં આવી છે.